Genesis 46:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ ભરવાડ છે અને જાનવરો પાળનારા છે. તેઓ તેમનાં બકરાં, અન્ય જાનવરો તથા તેઓનું જે સર્વ છે તે બધું લાવ્યા છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ પશુપાલકો છે અને ઢોર પાળે છે. તેઓ પોતાનાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક તેમ જ બધી માલમિલક્ત લઈને આવ્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે લોક ભરવાડ છે, કેમ કે તેઓ ઢોર પાળનારા છે. તેઓ તેઓનાં બકરાં તથા તેઓનાં ઢોર તથા જે સર્વ તેઓનું છે તે લાવ્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ લોકો ભરવાડ છે, કારણ કે તેઓ પશુ પાલનનો ધંધો કરે છે. એ લોકો પોતાનાં ઘેટાંબકરાં અને ઢોરઢાંખર તથા તમાંમ ઘરવખરી લઈને આવ્યા છે.’