Genesis 46:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને એમ થશે કે, જયારે ફારુન તમને બોલાવે અને તમને પૂછે, તમારો વ્યવસાય શો છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમને ફેરો બોલાવીને પૂછે કે, ‘તમે શો ધંધો કરો છો?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુન તમને બોલાવે અને તમને પૂછે કે, ‘તમારો ધંધો શો છે?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને કદાચ ફારુન તમને બોલાવે અને પૂછે કે, ‘તમે શો ધંધો કરો છો?’