Genesis 47:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે તે આખા દેશમાં અન્ન ન હતું; કેમ કે દુકાળ વધતો જતો હતો. મિસર દેશ તથા કનાન દેશના લોકો દુકાળને કારણે વેદનાગ્રસ્ત થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આખા દેશમાં અનાજ મળતું નહોતું. કારણ, દુકાળ બહુ ભારે હતો. દુકાળને લીધે ઇજિપ્ત અને કનાન એ બન્‍ને દેશોના લોકો ખૂબ પરેશાન થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે આખા દેશમાં અન્‍ન નહોતું, કેમ કે દુકાળ બહુ ભારે હતો, ને મિસર દેશ તથા કનાન દેશ દુકાળથી હેરાન થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આખા દેશમાં આકરો દુકાળ હોવાથી કયાંય અનાજ મળતું ન હતું. મિસર તથા કનાન દેશ હેરાન-પરેશાન થઈ ગયા હતા.