Genesis 47:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોકોએ જે અન્ન વેચાતું લીધું તેને બદલે જે નાણાં મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યા, તે સર્વ યૂસફે એકઠા કર્યાં. પછી યૂસફે તે નાણાં ફારુનના રાજ્યભંડારમાં જમા કરાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇજિપ્ત અને કનાન દેશના લોકોએ અનાજ ખરીદવા આપેલા બધા પૈસા યોસેફે એકઠા કરીને ફેરોના રાજભંડારમાં જમા કરાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લોકોએ જે અન્‍ન વેચાતું લીધું હતું તેને બદલે જે નાણું મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યું, તે સર્વ યૂસફે એકઠું કર્યું; અને યૂસફ તે નાણું ફારુનના ઘરમાં લાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિસર અને કનાન દેશમાં જે કાંઈ ધન હતું તે બધું લોકો જે અનાજ ખરીદતા હતા તેના બદલામાં લઈને યૂસફે એકઠું કર્યુ હતું તે બધુ જ ધન તેણે ફારુનના મહેલમાં પહોંચાડી દીધું.