Genesis 47:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુને યાકૂબને કહ્યું, "તમારી ઉંમર કેટલી થઈ છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફેરોએ યાકોબને પૂછયું, “તમારી ઉંમર કેટલી છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુને યાકૂબને પૂછયું, “તમારી વયના દિવસ કેટલા?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફારુને યાકૂબને પૂછયું, “તમાંરી ઉંમર કેટલી?”