Genesis 48:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલે યૂસફના દીકરાઓને જોઈને પૂછ્યું કે, "આ કોણ છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલે યોસેફના પુત્રોને જોઈને પૂછયું, “આ કોણ છે?” યોસેફે કહ્યું, “એ તો ઈશ્વરે મને અહીં ઇજિપ્તમાં આપેલા મારા પુત્રો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલ યૂસફના દિકરાઓને જોઈને બોલ્યો, “આ કોણ છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પછી જયારે યૂસફના પુત્રોને ઇસ્રાએલે જોયા ત્યારે તેણે તેમને સવાલ કર્યો, “આ કોણ છે?”