Genesis 49:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દ્રાક્ષારસને લીધે તેની આંખો લાલ અને દૂધને લીધે તેના દાંત શ્વેત થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દ્રાક્ષાસવથી તેની આંખો લાલ થઈ છે, દૂધથી તેના દાંત સફેદ થયા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દ્રાક્ષારસને લીધે તેની આંખો રાતી, ને દૂધે કરીને તેનાં દાંત શ્વેત થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દ્રાક્ષારસથી તેની આંખો રાતી થઈ છે, અને તેના દાંત દૂધથી ઉજળા થયા છે.