Genesis 49:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇસ્સાખાર બળવાન ગધેડો, ઘેટાંના વાડાની વચ્ચે સૂતેલો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ઇસ્સાખાર બળવાન ગધેડો છે તે ઘેટાંબકરાંના વાડામાં બેઠો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇસ્સાખાર બળવંત ગધેડો, ઘેટાંના વાડાની વચ્ચે બેઠો છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઈસ્સાખાર બળવાન ગધેડો છે, પણ ઘેટાંઓના વાડામાં જઈને તે આરામથી બેઠો છે.