Genesis 49:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગાદ પર હુમલાખોરો હુમલો કરશે, પણ ગાદ પ્રતિકાર કરીને તેમને પછાડશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ગાદ પર હુમલાખોરો આક્રમણ કરશે, પણ તે તેમનો પીછો કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગાદને એક ટુકડી દબાણ કરશે; તોપણ તે તેમની એડી દબાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ગાદ પર હુમલાખોરો આક્રમણ કરશે, અને તે તેમનો પીછો કરીને વળતો હુમલો કરશે.