Genesis 49:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નફતાલી છૂટી મૂકેલી હરણી છે, તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“નાફતાલી છૂટી મૂકેલી દોડતી હરણી છે, જે સુંદર બચ્ચાં જણે છે
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નફતાલી, છૂટી મૂકેલી સાબરી; તે ઉત્તમ શબ્દો ઉચ્ચારે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“નફતાલી છૂટથી દોડતુ હરણ છે, એના શબ્દો હરણીના સુંદર બચ્ચાં જેવા છે.