Genesis 49:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલા ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દફનાવજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ ગુફા કનાન દેશમાં મામરેની સામે માખ્પેલાના ખેતરમાં આવેલી છે. અબ્રાહામે એ ગુફા ખેતર સહિત કબ્રસ્તાન તરીકે વાપરવા એફ્રોન હિત્તી પાસેથી ખરીદી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલાના ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દાટજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ ગુફા કનાન દેશમાં માંમરેની સામે માંખ્પેલાહના ખેતરમાં છે. ઇબ્રાહીમે તે એફ્રોન હિત્તી પાસેથી કબ્રસ્તાન તરીકે વાપરવા ખરીદી હતી.