Genesis 5:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હનોખના જન્મ પછી તે બીજાં 800 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હનોખના જન્મ પછી યારેદ 800 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રી થયાં.