Genesis 5:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હનોખ 365 વર્ષ સુધી જીવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હનોખના સર્વ દિવસો ત્રણસો પાંસઠ વર્ષ હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ, હનોખ કુલ 365 વર્ષ જીવ્યો.