Genesis 5:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શેથ 105 વર્ષનો થયો ત્યારે તેને અનોશ નામે પુત્ર થયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શેથ એક સો પાંચ વર્ષનો થયો, ત્યારે તેને અનોશ થયો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે શેથ 105 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં અનોશનો જન્મ થયો.