Genesis 50:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફ પોતાના ભાઈઓ અને સંતાનો સાથે મિસરમાં રહ્યો. તે એકસો દસ વર્ષની વયે મરણ પામ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, યોસેફ તેના પિતાના પરિવાર સાથે ઇજિપ્તમાં રહ્યો. યોસેફ 110 વર્ષ જીવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફ તથા તેના પિતાના ઘરનાં મિસરમાં રહ્યાં; અને યૂસફ એકસો દશ વર્ષ જીવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યૂસફ તેના પિતાના પરિવાર સાથે મિસરમાં રહ્યો. તે 110 વર્ષ જીવ્યો.