Genesis 9:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કનાનના પિતા હામે તેના પિતાને નિર્વસ્ત્ર અવસ્થામાં જોયા અને બહાર જઈને તેના બન્ને ભાઈઓને તે વિષે કહ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કનાનના પિતા હામે પોતાના પિતા નૂહને નગ્નાવસ્થામાં જોયો અને પછી બહાર જઈને તેણે પોતાના બે ભાઈઓને એ સંબંધી જણાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કનાનના પિતા હામે પોતાના પિતાની નગ્નતા જોઈ ને બહાર [જઈને] પોતાના બે ભાઈઓને કહ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કનાનના બાપ હામે પોતાના બાપને વસ્રહીન જોયો એટલે તેણે બહાર જઈને પોતાના બે ભાઈઓને કહ્યું,