Genesis 9:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેણે કહ્યું કે, "કનાન શાપિત થાય. દાસોનો દાસ તે તેના ભાઈઓને સારુ થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે તેણે કહ્યું. “કનાન શાપિત હો; તે પોતાના ભાઈઓનો ગુલામ થશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે કહ્યું, “કનાન શાપિત હો; તે પોતાના ભાઈઓને માટે દાસનો દાસ થશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે કહ્યું, “કનાનને માંથે શ્રાપ ઉતરો! તે પોતાના ભાઈઓનો ગુલામ થઈને રહેશે.”