Genesis 9:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે કહ્યું કે, "ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ. કનાન તેનો દાસ થાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, તેણે કહ્યું, “પ્રભુ, શેમના ઈશ્વર, સ્તુત્ય હો; કનાન શેમનો ગુલામ બનો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે કહ્યું, “યહોવા, શેમનો ઈશ્વર, તેમને સ્તુતિ થાઓ; અને કનાન શેમનો દાસ થાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નૂહે એમ પણ કહ્યું, “શેમના દેવ યહોવાની સ્તુતિ થાઓ! કનાન શેમનો ગુલામ બનશે.