Genesis 9:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાફેથને યહોવા વૃદ્ધિ આપો, અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે. કનાન તેનો દાસ થાઓ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વર યાફેથની વૃદ્ધિ કરો; તેના વંશજો શેમના લોકો સાથે તંબુમાં રહો. કનાન યાફેથનો ગુલામ બનો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાફેથને ઈશ્વર વધારો, ને તે શેમના મંડપમાં રહો; અને કનાન તેનો દાસ થાઓ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ યાફેથને વધારે જમીન આપો. દેવ શેમના મંડપમાં રહે અને કનાન તેનો ચાકર બનશે.”