Genesis 9:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો અને નવસો પચાસ વર્ષની ઉંમરે તે મૃત્યુ પામ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જળપ્રલય પછી નૂહ સાડીત્રણસો વર્ષ જીવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જળપ્રલય પછી નૂહ 350 વર્ષ જીવતો રહ્યો.