Genesis 9:29 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નવસો પચાસ વર્ષની ઉંમરે તે મરણ પામ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને નૂહના સર્વ દિવસો સાડીનવસો વર્ષ હતાં. પછી તે મરી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને નૂહ પૂરાં 950 વર્ષની ઉમરે અવસાન પામ્યો.