Hebrews 12:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે વખતનો દેખાય એવો બિહામણો હતો કે મૂસાએ કહ્યું કે, 'હું બહુ બીહું છું અને ધ્રૂજું છું;'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ દૃશ્ય એટલું ભયાનક હતું કે મોશેએ કહ્યું, “હું ભયથી થરથરું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એ દેખાવ એવો ભયંકર હતો કે તેથી મૂસાએ કહ્યું, “હું બહુ બીહું છું અને ધ્રજું છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકોએ જે દશ્ય જોયું તે ખૂબજ ભયાનક હતું કે મૂસાએ પોતે પણ કહ્યું, “હું ભયથી ધ્રૂજું છું.”