Hebrews 4:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને એ જ જગ્યાએ તે ફરી કહે છે કે, 'તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ જ બાબત સંબંધી ફરી કહેવામાં આવ્યું છે: “તેઓ મારા વિશ્રામમાં કદી જ પ્રવેશ કરશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને વળી એ જ ઠેકાણે તે કહે છે. “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉપર જણાવેલ સંબંધમાં પણ તેણે કહ્યું છે, “તેઓ કદી પણ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”