Hebrews 6:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ખરેખર હું તને આશીર્વાદ આપીશ જ, અને તારાથી મહાન પ્રજા ઉત્પન્ન કરીશ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે કહ્યું, “હું તને વચન આપું છું કે હું તને આશિષ આપીશ અને ઘણાં સંતાનો પણ આપીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ, અને તારો વિસ્તાર નિશ્ચે વધારીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવે કહ્યું. “હું તને નક્કી ઘણાજ આશીર્વાદો અને ઘણા જ સંતાનો આપીશ.”