Hosea 1:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસે એવું થશે કે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સમયે હું યિઝ્રએલની ખીણમાં ઇઝરાયલની લશ્કરી તાક્ત ખતમ કરી નાખીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્‍એલની ખીણમાં ભાંગી નાખીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું ઇસ્રાએલ રાજ્યનો અંત લાવીશ.”