Hosea 10:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પાણીની સપાટી પરના લાકડાના પાટિયાની જેમ, સમરુનનો રાજા નાશ પામ્યો છે
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમનો રાજા પાણીમાં તરતી ચીપટની જેમ તણાઈ જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પાણી પરના ફીણની જેમ સમરુન, તેના રાજાસહિત, નાશ પામ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમરૂનનો રાજા સમુદ્રના મોજાઓ ઉપર તરતાં લાકડાના પાટિયાની જેમ તણાઇ જશે.