Hosea 12:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હા, યહોવાહ, સૈન્યોના ઈશ્વર છે; "યહોવાહ" તે તેમનું સ્મારક નામ છે જેના ઉચ્ચારથી તેમને બોલાવવામાં આવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ તો સર્વશક્તિમાન ઈશ્વર યાહવે હતા. યાહવે એ નામથી જ તેમની ભક્તિ થવી જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હા, યહોવા, જે સૈન્યોના ઈશ્વર છે તે [આપણી સાથે બોલ્યા]; યહોવા, એ તેમનું સ્મારક નામ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હા, યહોવા, સૈન્યોનો દેવ છે. યહોવા એ તેનું સ્મારક નામ છે જેનાથી તેમને બોલાવવામાં આવે છે.