Hosea 13:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે હું તમારા માટે સિંહ જેવો થઈશ, દીપડાની જેમ હું રસ્તાની બાજુએ રાહ જોઈને બેસી રહીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરિણામે, હું તમારા પર સિંહની જેમ ત્રાટકીશ અને ચિત્તાની જેમ હું તમારા માર્ગ પર લપાઈને રાહ જોઈશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને લીધે હું તેઓ પ્રત્યે સિંહ જેવો છું. દીપડાની જેમ હું માર્ગની બાજુએ તેમના ઉપર તાકી રહીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“એટલે હવે હું તમારા માટે સિંહ જેવો થઇશ, દીપડાની જેમ હું તમારા રસ્તાની બાજુમાં ટાંપીને બેસીશ.