Hosea 5:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી હું એફ્રાઇમને ઊધઇ સમાન, યહૂદિયાના લોકોને સડારૂપ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું એફ્રાઈમના લોકોને ઊધઈની જેમ અને યહૂદિયાના લોકોને કીડાની જેમ કોરી ખાઈશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી હું એફ્રાઈમને કંસારીરૂપ છું, ને યહૂદિયાના લોકોને સડારૂપ છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી હું ઇસ્રાએલ અને યહૂદાને ઊધઇ અને કીડાની જેમ કોરી ખાઇશ.