Hosea 8:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ મને હાંક મારીને કહેશે કે, 'હે ઇઝરાયલના ઈશ્વર, અમે તમને જાણીએ છીએ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કે તેઓ મને મદદ માટે પોકારે છે અને કહે છે, ‘ઓ ઇઝરાયલના પરમેશ્વર, અમે તમને સ્વીકારીએ છીએ,’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ મને હાંક મારીને કહેશે, ‘હે ઇઝરાયલના ઈશ્વર, અમે તમને ઓળખીએ છીએ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે ઇસ્રાએલ મને આજીજી કરે છે અને કહે છે, ‘હે ઇસ્રાએલના દેવ, અમે તને જાણીએ છીએ.’