Hosea 9:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તૂરને જોયું છે તેવી રીતે એફ્રાઇમ ફળદ્રુપ જમીનમાં રોપાયેલો છે, પણ એફ્રાઇમ પોતાનાં સંતાનને સંહારકની પાસે બહાર લાવશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, એફ્રાઈનાં સંતાન શિકાર થવાં નિર્માયાં છે. અને હું તેમને માર્યાં જતાં જોઉં છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં તૂરને જોયું છે તેવી જ રીતે એફ્રાઈમ મનોરંજક જગામાં રોપાયેલો છે; પણ એફ્રાઈમ પોતાનાં સંતાનને સંહારકની પાસે બહાર લાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે મેં પહેલીવાર જોયું ત્યારે એફ્રાઇમ એક ફળદ્રુપ ધરતી પર રોપેલા તાડના વૃક્ષ જેવું લાગતું હતું, પણ હવે એફ્રાઇમ તેના સંતાનોને યુદ્ધમાં મરવા માટે મોકલવા બહાર લાવશે.