Hosea 9:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ખળીઓ તથા દ્રાક્ષાવાડીઓ તેઓનું પોષણ કરશે નહિ; તેને નવા દ્રાક્ષારસની ખોટ પડશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ થોડા જ સમયમાં અનાજની ખળીઓમાંથી અનાજ અને દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષાસવ ખલાસ થઈ જશે અને નવા દ્રાક્ષારસની ખોટ પડશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ખળીઓ તથા દ્રાક્ષાકુંડો તેઓનું પોષણ કરશે નહિ, ને તેને નવા દ્રાક્ષાની ખોટ પડશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ થોડા સમયમાં જ અનાજ, ને તેલના સાંસા પડશે, ને દ્રાક્ષાનો પાક નિષ્ફળ જશે.