Isaiah 11:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ધાવણું બાળક સાપના દર પર રમશે અને ધાવણ છોડાવેલું બાળક નાગના રાફડા પર પોતાનો હાથ મૂકશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ધાવણું બાળક નાગના રાફડા પર રમશે, અને નાનું બાળક ઝેરી સાપના દરમાં હાથ ઘાલશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ધાવણું બાળક સાપના દર પર રમશે, ને ધાવણ છોડાવેલું છોડાવેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નાનાં બાળકો નાગના રાફડા પર રમશે. ઝેરી સાપના દરને સ્પર્શશે.