Isaiah 14:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ સર્વ બોલી ઊઠશે અને તને કહેશે, 'તું પણ અમારા જેવો નબળો થયો છે, તું અમારા સરખો થયો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ સૌ તેને કહે છે, ‘તું પણ અમારા જેવો નબળો થઈ ગયો? તું ય અમારા જેવો બની ગયો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ સર્વ બોલી ઊઠશે ને તને કહેશે, ‘શું તું પણ અમારા જેવો નબળો થયો છે? તું અમારા સરખો થયો છે?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ બધાં તને જોઇને બોલી ઊઠે છે. “તું પણ અમારા જેવો નબળો નીકળ્યો! અમારામાંનો એક બની ગયો!”