Isaiah 14:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના પિતૃઓના અન્યાયને લીધે તેઓના દીકરાઓને સંહાર માટે તૈયાર કરો, રખેને તેઓ ઊઠે અને પૃથ્વીનું વતન પામે, તથા જગતને નગરોથી ભરી દે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એના પુત્રો માટે વધસ્થાન તૈયાર કરો; તેમના પૂર્વજોના પાપને લીધે તેના પુત્રો માર્યા જાઓ. તમારામાંનો કોઈ પૃથ્વી પર રાજ ન કરે કે તેનાં શહેરોને તેઓ વસ્તીથી ભરપૂર ન કરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના દીકરાઓને માટે તેમના પિતાઓના અન્યાયને લીધે વધસ્થાન તૈયાર કરો; રખેને તેઓ ઊઠે, ને પૃથ્વીનું વતન પામે, ને જગતનું પૃષ્ઠ નગરોથી ભરપૂર કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમના પૂર્વજોના પાપ માટે તેમની હત્યાઓ કરો, જેથી તેઓ ફરીથી ઊભા થઇ શકે નહિ, દેશને જીતી શકે નહિ અને પૃથ્વીના નગરોને ફરીથી બાંધે નહિં.