Isaiah 21:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે પાણી લાવો; રોટલી લઈને નાસી જનારાઓની સામે આવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે તરસ્યાને પાણી પાઓ. હે તેમાંના લોકો, તમે નિરાશ્રિતોને ખોરાક આપો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમા દેશના રહેવાસીઓ, તરસ્યાની પાસે પાણી લાવો. રોટલી લઈને નાસી જનારાઓની સામે આવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે જળ લાવો; ભાગી આવેલાઓને સામે જઇને રોટલો આપો!