Isaiah 22:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારી ઉત્તમ ખીણો રથોથી ભરપૂર થઈ ગઈ હતી, અને ઘોડેસવારો દરવાજા આગળ પહેરો ભરતા ઊભા રહ્યા હતા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાની ફળદ્રુપ ખીણ રથોથી ભરાઈ ગઈ છે. યરુશાલેમના દરવાજાઓ આગળ ઘોડેસ્વાર સૈનિકોને મૂકવામાં આવ્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારી ઉત્તમ ખીણો રથોથી ભરપૂર થઈ ગઈ હતી, ને સવારો દરવાજા આગળ પહેરો ભરતા ઊભા રહ્યા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાની સૌથી રળિયામણી ખીણો રથોથી ભરાઇ ગઇ છે અને ઘોડેસવારો યરૂશાલેમના દરવાજા આગળ આવી ઊભા રહ્યા હતા.