Isaiah 28:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તે ખેતર તૈયાર કરી દે છે, ત્યારે શું તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી, અને ચાસમાં ઘઉં, ઠરાવેલ જગાએ જવ અને મોસમમાં બાજરી તે વાવતો નથી શું?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખેડેલી જમીન સમતલ કર્યા પછી તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી? એ જ રીતે શું તે ઘઉં અને નિયત ભાગમાં જવ ઓરતો નથી? તે ખેતરના છેડામાં ય અન્ય ધાન્ય વાવતો નથી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની સપાટી સરખી કરી રહીને તે [તેમાં] સુવા નાખતો નથી? અને જીરું વાવતો નથી? અને ચાસમાં ઘઉં, ઠરાવેલ ઠેકાણે જવ, ને મોસમમાં બાજરી તે ઓરતો નથી શુ?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની જમીનની સપાટી સરખી કરીને તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી? અને ચાસમાં ઘઉં, ને નક્કી કરેલી જગાએ જવ, ને યોગ્ય ઋતુંમાં શું તે બાજરી વાવતો નથી?