Isaiah 33:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, તેઓના શૂરવીરો બહારથી વિલાપ કરે છે; સલાહ કરનારા અને શાંતિની આશા રાખનારા પોક મૂકીને રડે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શૂરવીરો શેરીઓમાં મોટે સાદે વિલાપ કરે છે. સલાહશાંતિ માટે પ્રયાસ કરનારા રાજદૂતો હૈયાફાટ રુદન કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, તેમના શૂરવીરો બહારથી વિલાપ કરે છે. સલાહ કરનારા એલચીઓ પોક મૂકીને રડે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ જુઓ, હમણા વીરપુરુષો મદદ માટે પોકાર કરી રહ્યા છે, અને શાંતિ કરવા ગયેલા એલચીઓ પોક મૂકીને રડે છે.