Isaiah 36:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો હવે, શું હું યહોવાહની આજ્ઞા વિના આ જગાનો નાશ કરવા માટે તેના ઉપર ચઢી આવ્યો છું? યહોવાહે મને કહ્યું છે, "આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર!"'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તું એમ માને છે કે તારા દેશનો નાશ કરવા મેં પ્રભુની મદદ વિના તારા પર ચડાઈ કરી છે. પ્રભુએ પોતે મને આ દેશ પર ચડાઈ કરી તેનો નાશ કરવા કહ્યું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે શું હું યહોવાની આજ્ઞા વિના આ જગાનો નાશ કરવા માટે તેના ઉપર ચઢી આવ્યો છું? યહોવાએ મને કહ્યું છે, ‘આ દેશ પર સવારી કરીને તેનો નાશ કર.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘શું તમે એમ માનો છો કે હું યહોવાના કહ્યા વિના આ ભૂમિને જીતી લેવા અહીં આવ્યો છું? યહોવાએ મને કહ્યું છે કે, “તું જઇને તેનો નાશ કર!”’”