Isaiah 37:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં કૂવા ખોદીને પરદેશનાં પાણી પીધાં છે; મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં પરદેશમાં કૂવાઓ ખોદીને તેનાં પાણી પીધાં છે અને મારાં પગલાંથી નાઈલનાં બધાં ઝરણાં સૂકવી નાખ્યાં છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં ખોદીને પરદેશના પાણી પીધાં છે, મારા પગના પળિયાથી હું મિસરની બધી નદીઓને સૂકવી નાખીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં જીતેલી ભૂમિમાં કૂવા ખોદાવીને પરભોમનાં પાણી પીધાં છે, અને મારા પગનાં તળિયાથી મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.”