Isaiah 38:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે યશાયાએ કહ્યું હતું, "અંજીરમાંથી થોડો ભાગ લઈને ગૂમડા પર બાંધો, એટલે તે સાજો થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યશાયાએ રાજાને કહ્યું, “ગુમડા પર અંજીરની થેપલી બનાવી બાંધો, એટલે તમે સાજા થઈ જશો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે યશાયાએ કહ્યું હતું, “અંજીરની એક થેપલી લઈને ગૂમડા પર બાંધો, એટલે તે સાજો થશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યશાયાએ કહ્યું હતું, “અંજીરીમાંથી લેપ બનાવી તેના ગૂમડા પર લગાવો, એટલે તે સાજો થશે.”