Isaiah 39:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, "સૈન્યોના ઈશ્વર યહોવાહનું વચન સાંભળ:
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે યશાયાએ રાજાને કહ્યું, “સર્વસમર્થ પ્રભુનો સંદેશ સાંભળો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “સૈન્યોના [ઈશ્વર] યોવાનું વચન સાંભળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે યશાયાએ કહ્યું, “સૈન્યોના દેવ યહોવાનાં વચન સાંભળ, તે કહે છે: