Isaiah 41:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરેકે પોતાના પડોશીની મદદ કરી અને દરેક એકબીજાને કહે છે કે, 'હિંમત રાખ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૌ એકબીજાને મદદ કરે છે અને પ્રત્યેક પોતાના સાથીને પ્રોત્સાહન આપે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ એક બીજાને મદદ કરી; અને ભાઈએ ભાઈને કહ્યું, “હિંમત રાખ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“દરેક જણે પોતાના પડોશીને મદદ કરી અને પોતાના ભાઇઓને ઉત્તેજન આપ્યું.