Isaiah 43:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ઉધ્ધારક નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફક્ત હું જ પ્રભુ છું; મારા સિવાય કોઈ ઉદ્ધારક નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું, હું જ યહોવા છું; અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું, હું જ યહોવા છું; અને મારા સિવાય કોઇ તમારો ઉદ્ધાર કરી શકે તેમ નથી;