Isaiah 43:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે અગાઉની વાતોનું સ્મરણ કરશો નહિ, પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “છતાં ભૂતકાળના બનાવો સંભારશો નહિ અને અગાઉ બની ચૂકેલી ઘટનાઓ લક્ષમાં લેશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે આગલી વાતોનું સ્મરણ કરશો નહિ, અને પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ હવે તે સર્વ ભૂતકાળનું સ્મરણ કરવાની જરૂર નથી. પહેલાં મેં જે કર્યુ હતું તેનો વિચાર ન કરો.