Isaiah 45:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે પિતાને કહે છે, 'તમે શા માટે પિતા છો?' અથવા સ્ત્રીને કહે, 'તમે કોને જન્મ આપો છો?' તેને અફસોસ!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું કોઈ પોતાના પિતાને એમ કહેશે કે, “તેં મને આવો કેમ જનમાવ્યો?” શું કોઈ પોતાની માતાને એમ કહેશે કે, “તું કોને જન્મ આપવા કષ્ટાય છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે પિતા ને પૂછે, ‘તું કોને જન્મ આપે છે?’ અને સ્ત્રીને કહે, ‘તું કોને જન્મવવા કષ્ટાય છે’ તેને અફસોસ!”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું માટી કુંભારને કહી શકે, ‘તું શું બનાવે છે?’ અથવા ‘તારા બનાવેલા કૂંજાને હાથા નથી?’ જે બાપને પૂછે કે, તેઁ કોને જન્મ આપ્યો છે? અને સ્ત્રીને કહે કે, ‘તું કોને જન્મ આપવા કષ્ટાય છે, તેને અફસોસ!’”