Isaiah 49:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે મને કહ્યું, "ઇઝરાયલ, તું મારો સેવક છે; જેના દ્વારા હું મારી મહિમા બતાવીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મને કહ્યું, “હે ઇઝરાયલ, તું મારો સેવક છે. તારામાં હું મારો મહિમા પ્રગટ કરીશ.” મેં કહ્યું, “મેં નિરર્થક શ્રમ કર્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે મને કહ્યું, “ઇઝરાયલ, તું મારો સેવક છે; તારામાં હું મહિમાવાન મનાઈશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે મને કહ્યું, “તું, ઇસ્રાએલ, મારો સેવક છે, તું મારો મહિમા વધારનાર છે.”