Isaiah 51:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સર્વ દીકરાઓને તેણે જન્મ આપ્યો છે તેઓમાંનો કોઈ તેને દોરી લઈ જનાર નથી; જે સર્વ દીકરાઓને તેણે મોટા કર્યા છે તેઓમાંનો કોઈ તેનો હાથ પકડીને લઈ જાય એવો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેં ઉછેરેલા તારા પેટના પુત્રોમાંથી કોઈ તારું બાવડું પકડીને તને દોરી જનાર નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે સર્વ દીકરાઓને તેણે જન્મ આપ્યો છે, તેઓમાંનો કોઈ તેને દોરી લઈ જનાર નથી; અને જે સર્વ દીકરાઓને તેણે ઉછેર્યા છે, તેઓમાંનો કોઈ તેનો હાથ ઝાલે એવો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારે પેટે જન્મેલા અને તે ઉછરેલા બધા પુત્રોમાંથી એકે એવો નથી જે તારો હાથ પકડી તને માર્ગ બતાવે.