Isaiah 57:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"દુષ્ટોને માટે કંઈ શાંતિ હોતી નથી," એમ ઈશ્વર કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “સાચે જ દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી, ” એમ મારા ઈશ્વર કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“દુષ્ટોને કદી શાંતિ હોતી નથી, એવું મારા દેવ કહે છે.”